Search Contact Site Map Download News Vicharan Home
Announcements about Swamishri's Darshan


In view of Pramukh Swami Maharaj’s age and health, the doctors have strongly advised him to take adequate rest.

So, after Swamishri’s darshan during his morning puja, there will be no personal darshan sessions at all throughout the day.

Hence, all devotees are humbly requested to observe this discipline. This is our devotion and duty to our guru.

Please Announce In All Centers

દરેક મંડળમાં આ જાહેરાત અવશ્ય કરવી.

પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની ઉંમર તથા સ્વાસ્થ્યને લક્ષમાં લેતા ડોક્ટરો તરફથી ખાસ સૂચના છે કે સ્વામીશ્રીને આરામની ખૂબ જ જરૂર છે. એટલે હવે પૂજા દરમ્યાન જ પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન થઈ શકશે. પૂજા પછી સમગ્ર દિવસ દરમ્યાન કોઈને પણ વ્યક્તિગત મુલાકાત કે દર્શન થઈ શકશે નહીં. તો તમામ હરિભક્તોએ આની નોંધ લેવા અને તેનું પાલન કરવા વિનંતી છે અને એ જ આપણી ગુરુભક્તિ છે.