Search Contact Site Map Download News Vicharan Home Prerna Parimal Introduction Gujarati
Prerna Parimal

માયામાંથી ઊગરવાનો ઈલાજ...

(તા. ૫-૫-૨૦૦૮, સારંગપુર)
મંદિરની પ્રદક્ષિણામાં પરદેશના સંતો-પાર્ષદો-સાધકોએ 'મહા બળવંત માયા તમારી' એ સમૂહગાન કર્યું.
સ્વામીશ્રી કહે, 'આવરિયા એટલે શું?' એટલું કહેતાં આંગળી ઘુમાવીને કહે, 'બધાને આવરી લે અને જેõ બધે જ હોય એ માયા કહેવાય.'
'એને કાઢવી કઈ રીતે?' કોઈકે પૂછ્યું.
સ્વામીશ્રી કહે, 'ભગવાન અને સંતનો આશરો થાય એટલે નીકળે.'
સ્વામીશ્રીએ સહજમાં માયાના ભેદી કવચને તોડવાનું રહસ્ય સમજાવી દીધું.

 


 
 

Previous Content

 

© 2005, Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha, Swaminarayan Aksharpith
Prerna Parimal Introduction Gujarati